Love Shayari in Gujarati🌹ઓચિંતી થયેલી એ મુલાકાત સ્મિત વેરી ગઈ.

लेखक: 👁 1
Love Shayari in Gujarati🌹ઓચિંતી થયેલી એ મુલાકાત સ્મિત વેરી ગઈ.
બે ઘડી આવી અને જૂની યાદો વાગોળી ગઈ
એ સબંધ અંતરથી હતો કે હતો જ નહી
વર્ષો પછી આજે વિચારવા મજબૂર કરી ગઈ.

Love Shayari in Gujarati🌹ઓચિંતી થયેલી એ મુલાકાત સ્મિત વેરી ગઈ

टिप्पणी लिखिए

Your email address will not be published. Required fields are marked *

आपका ईमेल पता किसी के साथ साझा नहीं किया जाएगा।